ગેબી ગીરનાર - એક રહસ્ય - ( ભાગ-૧૮ )

(181)
  • 9.2k
  • 10
  • 5k

* ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૧૮) રહસ્યમય - રોમાંચક - હોરર - સાહસ કથા. લેખક:- વિક્રમ સોલંકી 'જનાબ' -------------------------------------------------------- મિત્રો ગીરનારની અમારી આ યાત્રા દરમિયાન અમે જે ફોટાઓ લીધા હતા તેમાંથી અમુક ફોટાઓ માતૃભારતીની મારી વોલ પર 'બાઈટ્સ'મા અપલોડ કરેલા છે જે તમે જોઈ શકો છો.. અગાઉના ભાગમાં તમે વાંચ્યું કે ગીરનારમાં આડે રસ્તે જતાં અમે ફસાઈ જઈએ છીએ તેમજ શેરડાઓમાંથી ઉતરતી વખતે ઘણી મુશ્કેલીઓ અમારી સામે આવે છે. ઘૂના કાંઠે અમને કામીની નામની અજાણી યુવતીનો ભેટો થાય છે.તેની સાથે જતાં અચાનક અમારાં બે સાથીદારો ગાયબ થઈ જાય છે. તેને શોધવા જતાં અમને કામિની અને તેની માં