ધનતેરસ

  • 2.5k
  • 1.1k

*ધનતેરસ* વાર્તા....એક સુખી અને સંપન્ન પરિવારમાં રમણભાઈ નો જન્મ થયો હતો... પરિવારમાં બે ભાઈઓ અને એક બહેન હતી... ખુબ જ સમૃદ્ધ પરિવાર હતો... અશોક ભાઈ અને લતા બેને મહેનત કરી આ પરિવાર અને વેપાર વધાર્યો હતો પોતાનો ધંધો હતો અને બજારમાં એક સારી સાખ હતી અશોક ભાઈની .... વેપારી આલમમાં અશોક ભાઈનું બહું જ માન હતું.... અશોક ભાઈએ એક નિયમ બનાવ્યો હતો બપોરનું ભોજન બધા સાથેજ લેતા હતા જેથી બધા સાથે રહી શકાય અને નાની મોટી તકલીફોની ચર્ચા જમતા જ થઈ જાય તો એનું નિવારણ લાવી શકાય... આમ દિવસો પસાર થતા રહ્યા અને છોકરીઓ મોટા થયા... રમણભાઈ મોટા હતા તો