વેશ્યાનો અંતરાત્મા: જાત અનુભવ

(22)
  • 2.8k
  • 2
  • 1.1k

આપણે એક એવો સમાજ ઊભો કર્યો છે કે જ્યાં તમને મોટા શહેરોમાં ઑફિશિયલ વેશ્યા અને નાના શહેરોમાં આડકતરી વેશ્યા મળી રહે. "હા, આવું બધું ચાલતું હશે પણ મને ખબર નથી" આવું કહેનાર લોકો પણ મળે ખરા અને કંઇક અંશે સાચા પણ હોય.બીજી તરફ આપણે પોતે જ એક એવા સમાજમાં જીવી રહ્યા છીએ કે જ્યાં જાહેરમાં ભૂલથી પણ જો સેક્સ, કિસ, સ્તન, વગેરે શબ્દો બોલાય જાય તો તમે જાનવરના પેટમાંથી જન્મ લીધો હોય એમ લોકો તમારી તરફ જુએ. ખેર, આ બધી વાતો તો છે જ છે પણ મારે આજે વાત કરવી છે એક વેશ્યાના અંતરાત્માની...મારી સ્ટોરીનું ટાઇટલ વાંચીને તમે જો સેક્સના