અળવીતરો આર્યન

(53)
  • 11.4k
  • 1
  • 4.9k

નાના બાળકના મનોભૂમિ પર રચાતા વમળોને વાચા આપતી કથા.... આ વાત છે એક એવા છોકરાની કે જે પોતાાનું બાળપણ અનેરી મસ્તીમાં અને તોફાની મિજાજમાં જીવી રહ્યો છે.મહેશભાઈ અને ધારાબેનનો લાડકવાયો એકનો એક દીકરો નામ છે એનું આર્યન. દાદા - દાદીનું આખનું રતન. મહેશભાઈનુ કુટુંબ આનંદ અને સુખની છોળમાં જીવન માણે છે .કોઈ જ વાતની ખોટ નથી. આર્યનના ઉછેરમાં કંઈ કચાસ રાખતા નથી.અતિશય લાડકોડથી આર્યન વધારે જિદ્દી અને તોફાની બને એ સ્વાભાવિક જ છે. મહેશભાઈ સરકારી વકીલ અને