Mitra

(13)
  • 3.7k
  • 1
  • 965

આજ પણ હું મારું Instagram ખોલી ને બેઠી હતી તો જોયું એક message હતો. message કરનાર આમ તો અજાણી વ્યક્તિ હતી એટલે મેં ધ્યાન ના આપ્યું પણ થયું કે જોઈ તો ખરા શું છેmessage મા કંઈ ખાસ તો ના હતું.બસ story નો reply હતો તો મે પણ reply આપી દિધો.બસ આટલી જ વાત. આવું તો ૨ ૩ વાર થયું. પછી એક વાર એમની હા એમની જ કેમકે અમે બંને એક બીજા ને તુંકારો નથી આપતા?હા તો એમની exam હતી તો બસ wish કર્યું. પછી તો થોડી ઘણી વાતચીત થતી રહેતી. બસ આવું ચાલતું ને વાતો થતી રહેતી. એમાં વાતો મા