એક મજાનું ગામ

(23)
  • 1.3k
  • 1
  • 530

*એક મજાનું ગામ* લઘુકથા....લોકેશ બેંકમાં નોકરી કરતો હતો. હમણાં જ તેની બદલી એક નાના ગામડામાં થઈ. મોટા શહેરમાંથી સાવ આવા નાના ગામડામાં જવા તેનું મન તૈયાર ન હતું. તેને ગામડા માટે અને ગામડાંના લોકો પ્રત્યે નફરત હતી. શહેરમાંથી ગામડામાં જવા તેનું મન બિલકુલ તૈયાર ન હતું. અહીં શહેર જેવી સગવડો ત્યાં નાના ગામડામાં ક્યાંથી મળવાની??? તેની પત્ની અલ્કા પણ તૈયાર ન હતી પણ શું થાય??? એ સિવાય બીજો કોઈ ઉપાય બચ્યો ન હતો. બેંક મેનેજર તરીકેનું પ્રમોશન જતું પણ કેમ કરાય??? લોકેશે વિચાર્યું કે એકવાર પ્રમોશન લઈ લેવું પછી બદલી માટે પ્રયત્ન કરી શકાશે. લોકેશનને બે સંતાનો હતા મોટી દીકરી સેજલ અને