દેશ કાજે દિવાળી

(17)
  • 4.8k
  • 1
  • 1.2k

દેશ કાજે દિવાળી (ચાલવાનું કર્યું શરુ છે તો જજો છેડા સુધી રસ્તામાં મંજિલ મળે ના મળે ) પ્રાકૃતિક અને સાંસ્કૃતિક સોંદર્યથી ભરપુર ભરેલું એવું ઉલ્લાસપુર નામે એક ગામ. આ ગામના બધા જ લોકો એકબીજા સાથે હળીમળીને તથા સોહાદ્ર સાથે રહે છે.તે ગામના એક પરિવારની હું આજે વાત કરવા જઈ રહ્યો છું.ઉલ્લાસપુરમાં અમૃતભાઈ તથા તેમના પત્ની અંજુબેન પણ રહે છે, તેમનો પરિવાર એક મધ્યમ વર્ગીય પરિવાર છે.અમૃતભાઈ એક ખેડૂત છે અને ખેતી કરે છે. બાપદાદા વખતની તેમની પાસે દસેક વીઘા જમીન છે, તેમાં રાત -દિવસ કામ કરી અમૃતભાઈ તથા તેમના પત્ની અંજુબેન પોતાનું ગુજરાન ચલાવે છે. તેમને સાતેક