મુવી રિવ્યુ – લાલ કપ્તાન

(68)
  • 4.1k
  • 2
  • 1.3k

સમય ગોળ ફરે છે તમે કરો છો એવું જ પામો છો પીરીયડ ફિલ્મ બનાવવી કદાચ ફિલ્મ મેકિંગનું સહુથી અઘરું પાસું છે. ભલેને તમારી પીરીયડ ફિલ્મ કોઈ કાલ્પનિક કથા પર આધારિત હોય, પરંતુ તેમ છતાં તમારાથી ઈતિહાસની તારીખો અને સમય સાથે ચેડાં કરી શકાતા નથી. લાલ કપ્તાન એક પીરીયડ ફિલ્મ છે જેની વાર્તા ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર આધારિત છે પરંતુ તે કાલ્પનિક છે. કલાકારો: સૈફ અલી ખાન, માનવ વીજ, ઝોયા હુસૈન, સિમોન સિંગ અને દિપક ડોબરીયાલ નિર્માતાઓ: સુનિલ લુલ્લા અને આનંદ એલ રાય નિર્દેશક: નવદીપ સિંગ રન ટાઈમ: ૧૩૫ મિનીટ્સ કથાનક ગોંસાઇ (સૈફ અલી ખાન) એક નાગા સાધુ છે અને તે વ્યક્તિગત