હરિલાલ એક વાંઢા ની પ્રેમકથા!

(13)
  • 5.2k
  • 2
  • 1.4k

આ હાસ્ય કથા એ મારી કારકિર્દી ની પ્રથમ કથા છે ,મિત્રો મારા થી કઈ પણ ભૂલ થાય હોય તો મિત્ર સમજી ને માફ કરી દેશો .આ હાસ્ય કથા માં આવતા પાત્રો બધા કાલ્પનિક છે તેનો જીવિત કે મૃત વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી.નાના બાળકોની વાર્તા આપણે કેહતા હોઈએ તો શરૂઆત કેમ થાય કે “ એક હતો રાજા અને એક હતી રાની તેઓ સુખેથી રહતા હતા ,ત્યારે રાજ્ય માં એક રાક્ષસ આવ્યો વગેરે વગેરે ” હવે આજ વાર્તા વાંઢા માટે લખવી હોય તો એક હતો વાંઢો અને એ એક રાણી શોધતો હતો તે ખૂબ દુખી હતો જ્યાં સુધી રાણી આવે નહીં