પારદર્શી - 17

(25)
  • 2.7k
  • 3
  • 1.2k

પારદર્શી-17 સમ્યક અને દિશા રાતનાં 2.30 વાગ્યે પોતાના લીવીંગરૂમમાં બેઠા હતા.સમ્યકને જયાંરે મોહિનીનો ફોન આવ્યોં ત્યાંરે એના મગજમાં ઝબકાર થયો કે જો મોહિની સાથ આપે તો આ સિદ્ધીની શરતનો ભંગ થાય તો પાછો હું મારી દુનિયામાં, મારી દિશા પાસે આવી શકુ.પણ દિશાએ ફરી સમ્યકનાં ખભ્ભા પર માથુ રાખ્યું અને હળવેથી બોલી“મોહિનીને અત્યાંરે શું કામ હતુ?”“એ છોકરી અડધી પાગલ છે.એને કંઇક ઓફીસનું કામ યાદ આવી ગયુ તો અત્યાંરે ફોન કર્યોં.” સમ્યક તો આરામથી ખોટું બોલી શકતો હતો.એના ચહેરા કે આંખો તરફ દિશા કયાં જોઇ શકતી હતી? દિશાએ જાણે હવે સમ્યકને કયાંય પણ ન જવા દેવો