? નામ મેં ક્યા રખ્ખા હૈ - ૪ ? મેં મારા હાથ ની આંગળી એના હોઠ પર મૂકીને શાંત રહેવા કહ્યું.. ત્યાં તો મારો હાથ લઈને ફરી પાછી બોલી. આતો સારું થયું કે તારો કોલ આવ્યો. તે હેલો કીધું પછી કઇ અવાઝ ના આવ્યો અને ફોન ચાલુ હતો.થોડી વાર મેં રાહ જોઈ પણ પછી મને તારી ચિંતા થઈ એટલે મેં તારી હોટલ માં ફોન કર્યો અને પછી મેનેજર જોડે વાત કરી અને મેં કહ્યું કે આ રૂમ માં એક વ્યક્તિ છે એની તપાસ કરો કે