એક વાત કહું દોસ્તી ની - 3

(21)
  • 7.1k
  • 2
  • 2.1k

દોસ્ત ને એની દોસ્તી ....☺️ friend ને એની friendship .....? યારર ને એની યારી .... ? એક એવો નિર્દોષ સંબંધ જે કોઈ પણ વયે બંધાય.....? કેટલાક એકદમ પાક્કા બની જાય......❤ જિંદગી ની અણમોલ પળો!!!? એવી જ........ કેટલાક ની અનોખી યાદો........ ________#####_____________#####________ " tere jesa yarr kaha...... kaha aisa yaarana........" આ સોન્ગ વાગતું હતું 14836 ફિટ એ.......? ભારત નું સ્વર્ગ....અને આ જગ્યા હતી એ સ્વર્ગ ની ઝલક .... એનો અંશ......? રમણીય " ત્સ્મોરિરી " સરોવર છે જ એટલું સુંદર....જમ્મુ અને કાશ્મીર માં આવેલ અનેક સરોવર માથી એક...... એને " પહાડી સરોવર " માઉન્ટાઇન લેક " પણ કેહવાતુ હતુ.અહિનો કેમ્પ સૌથી