શાપિત વિવાહ -7

(97)
  • 11.7k
  • 7
  • 8.9k

સિધ્ધરાજસિહ ધીમે ધીમે યુવરાજ અને અવિનાશની પાસે આવે છે. પણ તેમને બહુ જ અસહ્ય દુખાવો થઈ રહ્યો છે પીઠના ભાગ પર. નેહલને જોઈને ત્રણેય ત્યાં નેહલ પાસે પહોંચે છે. હીચકો હજુ પણ એમ જ ઝુલી રહ્યો છે... નેહલનુ શરીર એકદમ ઠંડુ પડી ગયેલુ છે. તેને બહુ હલાવે છે પણ તે જાગતી નથી. અચાનક ફરી સિધ્ધરાજસિહ ની નજર સામે રહેલી એ છોકરી ના ફોટા પર પડે છે. તે કહે છે , આ કોનો ફોટો હશે ??   આટલી રૂપાળી અપ્સરા જેવી છોકરી કોણ હોઈ શકે ?? આપણે તો કોઈના આગળના ફોટાઓ જોયા નથી. કદાચ હશે કે નહી એ પણ શંકા છે. કોણ