તિરસ્કાર - 5

(22)
  • 4k
  • 2
  • 2k

પ્રકરણ-5બધા એ જ રાહ જોઈ રહ્યા હતા કે, ક્યારે ઓમ પ્રગતિ અને એના સંબંધ ની વાત કરે. અને ઓમ એ જાહેરાત કરી, "તમે બધાં એ જ રાહમાં છો ને કે હું મારા અને પ્રગતિ ના સંબંધ ની જાહેરાત કરું. પણ આ જનમમાં તો એ શક્ય જ નથી. આજે હું મારી પુરી સભાન અવસ્થામાં પ્રગતિ નો તિરસ્કાર કરું છું. હું નફરત કરું છું પ્રગતિ ને." આ સાંભળીને પ્રગતિ ને તો કાપો તો લોહી ન નીકળે એવી સ્થિતિ થઈ ગઈ. એ બોલી, "પણ કેમ ઓમ? મેં એવું તે શું કર્યું છે. મારો શું વાંક છે? શા માટે તું એવું કહે છે?"ઓમ એ