રીવેન્જ - પ્રકરણ - 10

(177)
  • 7.5k
  • 12
  • 4.5k

પ્રકરણ -10 રીવેન્જ અન્યાએ બધા મળવા સાથે પાછળની રો માં ઉભેલી ફ્રેડીને જોઇ અને એની મુલાકાત યાદ આવી ગઇ ફ્રેડી એનાં વખાણ કર્યા કરતી હતી અને ફીલ્મમાં જોડાવા માટે કહયા કરતી હતી. અન્યાને આશ્ચર્ય પણ થતું હતું કે પ્હેલી જ મુલાકાતમાં આ લેડી મને આટલું કેમ સમજાવે છે ? મારાં જેવી ઘણી છોકરીઓ મુંબઇમાં છે. ફ્રેડીએ હાથ હલાવીને કહ્યું” હાય અન્યા કોન્ગ્રેયુલેશન યુ આર લુકીંગ વેરી પ્રીટી એન્ડ બીયુટીફુલ. તારા માટે તો આજે બધાં સામેથી વધાવા વેલકમ કરવા ઉભા છે. યુ શુડ જોઇન્ટ અવર કેમ્પ અન્યા. અન્યાએ કહ્યું આઇ વીલ થીંક, આઇ એમ નોટ કન્ફ્રર્મ નાઉ પ્લીઝ અને