ગેરસમજણ

(26)
  • 3.9k
  • 2
  • 1.2k

કોલેજ માં મારો પેહલા દિવસ હતો. હું ક્લાસ માં દાખલ થયો. મને ક્લાસ માં આવતા મોડું થઈ ગયું હતું એટલે બધા આવી ને બેસી ગયા હતા. મે કમ્પ્યુટર એન્જિનિયરિંગ રાખેલું એટલે છોકરીઓ વધુ હતી.કોલેજ ના શરૂઆત ના સમય માં હું છોકરીઓ સાથે વાત ના કરતો જોકે અમારા ગ્રુપ માં અમે 3 છોકરાઓ અને 3 છોકરીઓ હતા. પહેલું સેમ પૂરું થવા આવ્યું ત્યારે મારી પાસે વાંચવા માટે ઘણા ઓછા નોટ્સ હતા. ક્લાસ ના લગભગ બધા છોકરાઓ ભણવામાં ખૂબ ઓછું ધ્યાન આપતા એટલે તેમની પાસે થી નોટ્સ મળવાની સંભાવના 0 હતી. એટલે મે અમારા ગ્રુપ ની એક છોકરી દિશા પાસે થી નોટ્સ