પ્રેમ કે પ્રતિશોધ - 38

(72)
  • 3.2k
  • 3
  • 1.7k

પ્રેમ કે પ્રતિશોધ-38(આગળના ભાગમાં જોયું કે રાધીને વિનયની સાથે વિતાવેલી કેટલીક ખાટી-મીઠી પળો યાદ આવવા લાગે છે.)હવે આગળ....જેમ જેમ કોલેજના દિવસો પસાર થતાં જાય છે. તેમ તેમ વિનય અને રાધી એકબીજાની વધારે નજીક આવતાં જાય છે. “વિનય તું રાધીને કહી દે ને કે તું એને પસંદ કરે છે."અજયે કોલેજ પાર્કિંગમાં બાઈક પાર્ક કરતાં કરતાં કહ્યું.“અરે યાર, મારી ઈચ્છા તો છે. પણ..."“પણ શું વિનય?"“મને બસ એજ વાતનો ડર છે કે જેમ પ્રેમને આખી કોલેજ વચ્ચે તમાચો માર્યો તેમ મને પણ...."“એ વાત જ અલગ છે યાર, તમે તો વર્ષોથી એકબીજાને ઓળખો છો.. અને રાધી પણ તને પસંદ કરે જ છે."“એ વાત જુદી છે