ભયાનક સફર એક ટ્રેનની - ભાગ-૩

(86)
  • 4.1k
  • 5
  • 1.9k

જંગલનો રસ્તો પાર કરીને તે સડક પર આવી ગઈ, સડક કેં જયા રેલવે ફાટકની બાજુમાં એજ સડક હતી કે જયા કાત્યાયની એક્સપ્રેસ પસાર થઈ હતી. એમની નજીક એક કેબિન હતું જ્યાં બાલ્કની પર નાનકડું અજવાળું આપતો લેમ્પ સળગતો હતો.. હું સડકની કિનારે બેઉ જૂતાં હાથમાં પકડીને એક વૃક્ષની નીચે છુપાઈ ને એમને જોઈ રહ્યો હતો...એમના પગલાં હવે ધીમા પડવા લાગ્યા, રેલના પાટા ની નજીક તેં આવી ગઈ હતી. અને ટ્રેનના પટ્ટા ઉપર બેસીને અને પટ્ટાને ચૂમવા લાગી!!!!!!!!! મારા મગજમાં કૃણાલની વાત વીજળીના જટકાની માફક આવી ગઈ, અને શરીરમાં જણજણાતી પ્રસરી ગઇ.તેણે મને કહ્યું હતું કે આ રેલ્વે ટ્રેક પર લાશ