ફેશન અને વ્યસનઆ બન્ને વસ્તુઓ આજે સમાજમાં જીવનધોરણ નો પર્યાય બની ગયેલ છે. વ્યક્તિ પાસે સારાં ચાર પાંચ વિચારો ના હોય તો ચાલે પરંતુ સારાં આઠ દસ જોડ કપડાં હોવાં જરૂરી છે. ફેશન એટલે તમે જેવાં દેખાવ છો એનાં કરતાં સારાં દેખાવવાની પ્રક્રિયા.જી હાં, હું ફેશન ને પ્રક્રિયા માનું છુ. ફેશન માં કોઈ એક બાબત નહીં પણ અનેક તબક્કા હોય છે.!જેમાં માથા થી લઈને પગ સુધી નાં તમામ અંગો સજાવવામાં આવે છે. આજની એકવીસમી સદી ની નવી પેઢી ને ભ્રમ છે કે પાર્લર વગર બ્યુટી નથી તેથી બ્યુટી પાર્લરમાં જઈને પોતાની બ્યુટી વિકસાવે છે. આ વલણ નો સીધો ફાયદો જુદી