શૂરવીર

(49)
  • 10.1k
  • 3
  • 3.9k

નમસ્કાર મિત્રો !! મારી પ્રથમ ટૂંકી વાર્તા આપ સમક્ષ મૂકતાં આનંદની લાગણી અનુભવું છું. આશા છે આપને પસંદ આવે. સાંજનો સમય હતો...સૂરજ થાકીને આરામ કરવા જઈ રહ્યો હતો...આકાશ ધીરેધીરે અંધારામાં ગરકાવ થતું હતું....એ જ ટાણે અચાનક બૂમ પડી, "દોડો....દોડો....આ જાય ..ચોર ..દોડો...કોઈ પકડો..." પોતાના ઘરના આંગણામાં બેઠેલા વિહાએ આ ચિસકાર સાંભળતા સાથે જ બાજુમાં પડેલી કોશોટા વાળી લાકડી હાથમાં લીધી ને, એક છલાંગે વંડી કૂદી ગયો.અવાજની દિશામાં દોડ્યો, જાણે છૂટ્યું તીર કમાનથી, ઘડીભરમાં તો ચોરની લગોલગ...લાકડીના એક પ્રહારથી ચોર ભોંય ભેગો."કેમ લ્યા,હૂ કામ આવ્યો તો ? તને મોતની બીક નથી ?" કહીને