કૉટૉ

(19)
  • 1.8k
  • 2
  • 685

દર વર્ષની માફક આ વર્ષે પણ અમે શાળામાં નવરાત્રિની ઉજવણી નો પ્રોગ્રામ રાખ્યો હતો. શાળાના મેદાનમાં સાઉન્ડ સિસ્ટમ મૂકેલી હતી. તેમાં ગરબાના સંગીતની ધમાચકડી બોલતી હતી.બાળકો ઉત્સાહથી પોત પોતાને આવડે તેવા ગરબા રમતા હતા. ગરબા રમવાનો ખાસ કરીને શાળાની બાલિકાઓ ને ખૂબ ઉત્સાહ હોય છે. પરંતુ રોજ આવતા વરસાદને કારણે પ્રોગ્રામ રોજ આગળ ઠેલાતો જતો હતો. બે દિવસના વરસાદના વિરામને લીધે આજે શાળામાં ગરબાનો કાર્યક્રમ ગોઠવી દીધો હતો. સતત વરસતા