શિકાર પ્રકરણ ૧૯ આકાશને કુરીયર આપી હિતેશ એ કહ્યું , " ચેક લાગે છે કદાચ! "આકાશ થોડો મર્મ માં બોલ્યો, "લે જોઈ જ લે ખોલી ને.. ""ના તું જ ખોલજે , પણ પછી અત્યારે નહી અત્યારે આપણે પપ્પાને મળવા જવાનું છે એ છ વાગે નીકળી જવાનાં છે અમે તારી લંચ વખતે રાહ જોઈ પણ તારો સંપર્ક જ ન થયો.. ""સારૂં એક