જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 40

(28)
  • 3.4k
  • 2
  • 1.5k

દિલ તુટયાં પછી પણ ધમકતુ હતું. દિવસો પાણીના વહેણની જેમ ચાલતા હતા ને રીતલ તેના રોજિંદા કાર્યમાં ખુશ હતી. તે બાળકોની વચ્ચે હંમેશા પરોવાર જતી ને પહેલાંની વાતો ભુલી જતી. મા-બાપ વગરના સંતાનો હતા છતાં પણ તેનામાં કેટલી ઘીરજ અને શાંતિ હતી. તેનો હસ્તો ચહેરો રીતલને હંમેશા હસ્વતો હતો. તે પહેલાં કરતા વધારે ખુશ હતી પણ કયારેક રવિન્દની યાદ તેની હસ્તી આંખોને રડાવી જતી. આખો દિવસ આ નાના બાળકો સાથે પુરો થઇ જતો પણ રાતની તે અંધારી ચાંદની તેની જુદાઈની યાદ લઇ ને આવી જતી. એકલામા તે હંમેશા રવિન્દ સાથે વાતો કરયા કરતી પણ મન તેનું હજી માનવા તૈયાર ન