શાપિત વિવાહ -4

(94)
  • 18.1k
  • 3
  • 12.8k

અનિરુદ્ધ : ઉભો થઈને નેહલ પાસે જઈને જાય છે. તને શું થયું બકા ?? નેહલ : ખબર નહી . કાલે શું થયું હતુ મને પણ કંઈ સમજાયુ નહી. પણ તને કેમ ખબર પડી આ બધી ?? આપણી તો વાત થઈ જ નથી કંઈ બે દિવસથી ?? સુરજસિહ : બેટા આ તો ગામ હોય ત્યાં પંચાતિયા પણ હોય જ ને. એમ જ લોકોને આપણુ સારૂ હોય તો ઈર્ષા તો થાય જ. તેમ એક બે એવા લોકો છે જેમને આપણુ સારૂ પસંદ નહોતું તેથી તેઓ અમને વહેલી તકે કહેવા આવ્યા કે નેહલને આવુ બધુ થાય છે. તેને કોઈ મોટી બિમારી હોવી જોઈએ.એટલે