પારદર્શી - 16

(28)
  • 2.5k
  • 4
  • 1.4k

પારદર્શી-16 સમ્યક હવે બે દિવસ પોતાના ફાર્મહાઉસમાં જ ભરાઇ રહ્યોં.પેલા ગામમાં મચાવેલા તોફાનનો એને વારે વારે અફસોસ અને ગુસ્સો કોરી ખાતો હતો.એને હવે બધા જ નકારાત્મક ભાવોએ ઘેરી લીધો.એને લીધે એ તદન આળસુ થયો.એને હવે કશું જ કરવાની ઇચ્છા થતી ન હતી.આખરે એક રાત્રે ફરી ઘરે જવાનું નકકી કર્યું.એણે નકકી કરી લીધુ કે હવે દિશાને આ કડવું સત્ય જણાવી દેવું.જેટલું વહેલુ કહીશ એટલું ઝડપથી એ મારી આ અવસ્થા સ્વીકારી લેશે.થોડો સમય દુઃખ થશે પછી સમય બધુ ભુલાવી દેશે.અકાળે જો મૃત્યુ આવે તો પોતાનો પરીવાર એકલો અને આધાર વિનાનો રહી જ જાય છેને! જગતમાં એવા કેટલાય પરીવારો