પ્રેમરોગ - 19

(33)
  • 4.4k
  • 3
  • 1.8k

ગાડી માં બેસતા જ મોહિત ગુસ્સા થી મીતા ને કહે છે કે તું શા માટે મને ignore કરી રહી છે મીતા? મને જવાબ આપીશ. મીતા ની આંખ માં થી આંસુ ટપકવા લાગે છે. એ જોઈ ને મોહિત થોડો શાંત થઈ જાય છે. સોરી, મીતા પણ તું જાણે છે ને કે તું મને ignore કરે એ મારા થી સહન નથી થતું. મારો વાંક શુ છે મોહિત? તું મને આવી રીતે શા માટે હેરાન કરી રહ્યો છે? પહેલા ગોવા આવી ગયો અને હવે ઘર પાસે આવી ને મને હેરાન કરી રહ્યો છે. તને મિત્ર બનાવી ને મેં મારા જીવન ની