રસોઇમાં જાણવા જેવું - ૧૨

(13)
  • 6.7k
  • 2
  • 1.7k

રસોઇમાં જાણવા જેવુંભાગ-૧૨સંકલન- મિતલ ઠક્કર* જ્યારે પણ બટાકાને બાફો ત્યારે અલગ રાખવાને બદલે તરત ઠંડા પાણીના નળ નીચે રાખો. બટાકા ઠંડા થઇ જશે અને છાલ સરળતાથી નીકળી જશે.* શાક બનાવ્યા પછી એમાં આમચૂર પાવડર નાખો. પાવડર પહેલાં નાખવાથી શાકને નરમ બનવામાં સમય લાગે છે.* સૂકા મેવાના કન્ટેનરમાં ૬થી ૮ કાળા મરી રાખવાથી ખરાબ નહીં થાય.* અથાણું ખાવાની મજા આવે છે પણ જ્યારે બરણીમાં અથાણું ખલાસ થઇ જાય અને માત્ર મસાલો બાકી રહે ત્યારે તેને ફેંકી દેવો પડે છે. પણ તેનો ભોજનમાં અલગ-અલગ રીતે ઉપયોગ થઇ શકે છે. જેમકે, અથાણા આલુ બનાવતી વખતે તેને નાખી શકાય. ટીંડોરા, સ્ટફ્ડ ભીંડા અને કારેલાનું