પહેલી નજરનો પ્રેમ: હોય ખરો? થાય ખરો? ટકે ખરો? - ૧

(18)
  • 4.5k
  • 5
  • 1.6k

“બસ એને જોઈ અને પ્રેમ થઇ ગયો!” “વાઉ! કેટલો હેન્ડસમ છે?? મને તો આ જ જોઈએ!” આ પ્રકારના વાક્યો માત્ર ફિલ્મોમાં જ નહીં પરંતુ રીયલ લાઈફમાં પણ બોલાતા હોય છે અને આ વાંચતી વખતે તમને તમારા દ્વારા પર આ પ્રકારના બોલાયેલા વાક્યો યાદ આવી ગયા હશે, હેં ને? અને એ વાંચતી વખતે કદાચ તમારા ચહેરા પર લાલાશ આવી ગઈ હશે અને જો એ નહીં આવી હોય તો એક શરમાળ સ્મિત તો જરૂર આવી ગયું હશે. એવું તે શું છે જે કોઈ અજાણી વ્યક્તિને પહેલી નજરમાં જ પોતાની હોય એવું લગાડવા માટે આપણને મજબૂર કરી દે છે? વેલ! જો તેની ખબર