સંબંધો 3.0

  • 2.9k
  • 1
  • 965

ગયા વખતે આપણે સંબંધો 2.0 વખતે, સંબંધો જાળવવા ને સાચવવા માટેના મૂળભૂત હકોની વાત કરી..! આ વખતે, આ વિષય પર થોડો વધુ પ્રકાશ નાખીએ..! તો ચલીએ શુરું કરતે હૈ, સંબંધો 3.0સંબંધો જાળવવા માટે ની એક સફળતાની ટેગ લાઈન છે, કહો કે સૂત્ર છે..! थोड़ा तुम जुको थोड़े हम, रिश्तो की पटरी पर यू ही बिना गिरे, यू ही बिना रुके,चलो साथ ही चलते रहे । ઘણી વાર તો સંબન્ધ સાચવવા માટે થોડું નમવું પડે, તો જો તેનાથી સંબંધ જળવાતો હોય, તો નમવામાં કશું ખોટું નથી..!કહો કે સંબંધમાં થોડું "એડજેસ્ટ" તો કરવુ જ પડે છે. . !! થોડું તમારે તો સાથે ઘણી વાર