બીલ્લુની પાર્ટી

(13)
  • 3.7k
  • 1.1k

ટ્વિંકલ વનમાં આજે વાતાવરણ આજે ખૂબ સરસ હતું.સૂર્યનો કોમળ તડકો એકે'ક ડાળખી પર પડી રહ્યો હતો.પતંગિયાઓ ફૂલો ઉપર નાચી રહ્યા હતાં.આજે રવિવાર હતો એટલે જીંપી હાથીભાઈની સ્કૂલ પણ ભરાણી નહોતી. '' ઓહ !...હાઉ આર યુ પ્રીંસ ? '' જ્રીની કૂકડાએ પ્રીંસ રીંછને આવતા કહ્યું. ''ઓહ...આય એમ ફાઈન !...તું કેમ છે ? જ્રીની ? '' પ્રીંસે વળતો જવાબ આપતા કહ્યું. '' એ...પ્રીંસ આજે બીલ્લુ સસલાના ગાર્ડનમાં પાર્ટી છે..તો તું આવીશ ને ? મેં તો બધી તૈયારીઓ કરી દીધી છે ?...તું કહે ને કે તું કયો સુટ પહેરવાનો છે ? '' જ્રીપી કૂકડાએ ઉત્સુકતાથી કહ્યું.''અલ્યા...કઈ પાર્ટી ? મને તો કોઈ આમંત્રણ