તિરસ્કાર - 4

(27)
  • 3.2k
  • 2
  • 1.9k

પ્રકરણ-૪પ્રગતિ આજે કોલેજથી છૂટીને ઘરે આવી. એણે એના રોજના નિત્યક્રમ પ્રમાણે બધું જ કામ પતાવ્યું. કોલેજથી આવીને આજે એ થોડી અસ્વસ્થ લાગતી હતી. કોલેજ માં જે ઘટના આજે ઘટી હતી એનાથી એ ખૂબ અસ્વસ્થ હતી. પ્રગતિ સ્નાન કરીને હવન કરવા બેઠી. પણ હવનમાં આજે એનું મન લાગતું ન હતું. એ જેવું ધ્યાન ધરવા જતી કે, આજે કોલેજમાં બનેલા બનાવ તેના માનસપટ પર છવાવા લાગ્યા.આજે કલાસ માં એને પહેલો પ્રેકટીકલ લેવાનો હતો. એ બધાં જ વિદ્યાર્થીઓ ને પ્રેક્ટિકલ સમજાવતી હતી. પ્રેકટીકલ સમજાવ્યા પછી નો જે સમય બચે એમાં વિદ્યાર્થીઓ જર્નલ લખતાં હતા. એવામાં એક વિદ્યાર્થીની કે જેનું નામ ભાવિકા હતું એ