પ્રેમ કે પ્રતિશોધ - 35

(82)
  • 3.7k
  • 3
  • 2.1k

પ્રેમ કે પ્રતિશોધ-35(આગળના ભાગમાં જોયું કે વિનય કોલેજે ન પહોંચતા રાધી વ્યાકુળ થઈ જાય છે. અને વિનય સવારથી ઘરે પણ નથી એમ માહી કોલ કરીને જણાવે છે.)હવે આગળ....રાધી અને દિવ્યા બંને વિનયના ઘર તરફ જાય છે જ્યારે નિખિલ સહિત બાકીના મિત્રો કોલેજે જ રહીને વિનયની રાહ જોવાનું નક્કી કરે છે.રાધી અને દિવ્યા વિનયના ઘરે પહોંચે છે ત્યારે વિનયના મમ્મી-પપ્પા અને માહી બધા ચિંતિત અવસ્થામાં આમતેમ સંભવતઃ વિનય જે પણ જગ્યાએ જતો ત્યાં ફોન દ્વારા તપાસ કરી રહ્યા હતા.“શું થયું, કઈ કોન્ટેકટ થયો?" રાધીએ માહી પાસે જઈને કહ્યું.માહીએ જવાબ આપતાં કહ્યું,“ના, હજુ તો કઈ... અને ભાઈ આમ કહ્યા વગર ક્યાંય જાય