અફસોસ - ૪

(53)
  • 7.2k
  • 4.1k

થોડીવારમાં નીલા આવી તો અનવી એને પોતાના રૂમમાં લઈ ગઈ અને ચર્ચા કરી કે તારો વર વકીલ છે તો મારુ આ કામ દશ દિવસમાં પતાવી આપ. નીલા અને એના વરે એમના ગ્રુપના એક મિત્રને આ મકાન બતાવી અનવી જોડે મિટીંગ કરી ૩ દિવસમાં દોડાદોડી કરી મકાન વેચાવી આપ્યું. અનવી એ નીલા ને કહ્યું કે હવે બીજુ એક કામ કરો મને વડોદરામાં એક સારો ફર્નિચર સાથેનો નાનો અને સસ્તો ફ્લેટ લઈ આપો એટલે હું આ મકાન ખાલી કરી જતી રહું. નીલાની બહેન વડોદરા જ હતી એને વાત કરી અને વાઘોડિયા રોડ પર એક ફ્લેટમાં બીજે માળ ઓછી કિંમતે ફ્લેટ મળી ગયો અને અનવીના નામે