જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 37

(27)
  • 2.9k
  • 1
  • 1.4k

"પ્રેમનુ ઝરણું બની મને હંમેશાં જ તમારા દિલમાં રહેવાનું મન થાય છે. પણ, સપનું પૂરું કરવાના જુનુનમાં હું થોડી સ્વાર્થી બની જાવ છું. રવિન્દ જે વાત મારે તમને પહેલાં કેવી જોઈએ તે વાત હું અત્યારે કહ્યુ છું સાયદ એવું બની શકે કયારેક કે મારે મારુ સપનું તમારા પ્રેમ ખાતર છોડવું પડે તો હું તે સપનાની જગ્યાએ તમને છોડવાનું પસંદ કરીશ કેમકે મારો પહેલો પ્રેમ મારુ સપનું છે. રવિન્દ અત્યાર સુધી મને લાગતું કે મે તમને પસંદ કરી મારી લાઈફ ખરાબ કરી દીધી પણ અત્યારે જયારે હું તમને સમજું છું તો એવું લાગે છે કે મારી જિંદગી ખરાબ નહીં પણ સુદર