દુશ્મન - 5

(20)
  • 3.3k
  • 2
  • 1.2k

દુશ્મનપ્રકરણ – 5 નિમેષના આવવાથી મને થોડી રાહત થઈ હતી, તે એક જ મિનિટમાં ગાયબ થઈ ગઈ! હું અવાક થઈ બધાનાં મોં જોવા લાગ્યો, મને બાઘો બનેલો જોઈ નિમેષ જોર જોરથી હસવા લાગ્યો અને પેલાં બધા છોકરાઓ, જે ચૂપ થઈ ગયા હતા તે બધા એની સાથે હસવા લાગ્યાં! મારૂં રડવાનું ફરી બહાર આવી ગયું, અને આ વખતે રડવાનો અવાજ પણ વધી ગયો, બિલકુલ આસ્થાનાં ભેંકડાની જેમ મેં પણ ભેંકડો તાણ્યો! શું કરૂં, રડવું રોકાયું જ નહીં! મારા ભેંકડાથી ગભરાઈને નિમેષ પાસે આવ્યો અને મારી ચડ્ડી ફરી ઉપર ચઢાવી દીધી, પણ મારો ભેંકડો બંધ ન થયો! અવાજ એટલો મોટો