સંઘર્ષ - એક અધૂરા સપના - 3

  • 3.8k
  • 1.8k

“ શું નવું લાવ્યા પત્રકાર સાહેબ “ આવતા વેત સંઘર્ષે અંકુશ ને પૂછ્યું..અંકુશ પરમાર .. સંઘર્ષ ના સર્કલ માં ઘણા સમય થી હતા.. અંકુશ પોતે એક નાના એવા ન્યુસ પેપર માં પત્રકાર હતો એટ્લે..એ જ્યારે જોવો ત્યારે મોબાઈલ માં કઈ ને કઈ વાંચ્યા જ કરતો હોય અને અત્યારે પણ એ જ કરી રહ્યો હતો..રોજ નો તો ના કહી શકાય પણ અઠવાડિયાયા માં એક બે દિવસ આખા સર્કલ ની મિટિંગ જામતી જરૂર.. બધા જ મિત્રો જમીને અગાઉ નક્કી કર્યા મુજબ રાત્રે ભેગા થતાં અને મોદી રાત સુધી મજાક મસ્તી ની સાથે દેશ અને દુનિયા ની ચર્ચાઓ ચાલતી.. સંઘર્ષ છેલ્લે આવ્યો અને