ફ્રેન્ડશીપ ટુ લવશીપ - 5

(18)
  • 2.8k
  • 2
  • 1k

Hello friends...આગળ ના પાર્ટ માં આપણે જોયું કે દરેક મિત્રો આયુષ ની ગિફ્ટ લઈ લે છે. અને એના બીજા દિવસે જ તેમનો પ્રોગ્રામ હોવાથી બધી તૈયારી કરતા હોય છે. હવે આગળ......♥️ ?♥️ ? ♥️ ? ♥️ ? ♥️ ? ♥️ ? ♥️ ? ♥️ ? ♥️ ? ♥️ ? ♥️ ?? ?? ?? ?? ?? ?? ?? ?? ?? આજે party હોવાથી 8 વાગ્યે party hall માં પહોંચી જવાનું હતું. તેથી ચારેય girls સવારના 5 વાગ્યામાં જ આયુષ ના ઘરે પહોંચી ગઈ અને તૈયાર થવા લાગી. દરેકની બધી જ વસ્તુઓ સરખી જ હતી. નેકલેસ થી લઈને માથાની પીન પણ એકજ ડિઝાઇન અને પોતાના