જવાબદારી - ભાગ-૪

  • 2k
  • 1
  • 792

તેમણે જીજ્ઞેશને ઘણી વાર આકાશના આવા વર્તનને લીધે જાણ પણ કરી હતી પરંતુ જીજ્ઞેશે તેને નજર અંદાજ કરી હતી. તે પોતાની જવાબદારી નીભાવવાથી દુર ભાગી રહ્યો હતો. દિવ્યા બધુ જોયા કરતી પણ કાઈ કહી ના શકતી જીજ્ઞેશના મ્રુત્યુ બાદ તે એકદમ એકલી પડી ગઈ હતી તેને સાથ સહકાર આપનાર કોઇ નહોતું. તેની સગી બહેન કે સગી મા તો આ દુનિયામા હતા નહી ત્યારે તેની સોસાયટીમાં રહેતા દર્શનાબેન સાથે તેની મુલાકાત થઇ તેની પહેલા દિવ્યા પાસે જીવન જીવવાનો કોઇ વિકલ્પ જ નહોતો તેનુ જીવન માનસિક રીતે પડી ભાંગ્યું હતુ. સ્થિતિ તેના કાબુમાં નહોતી દર્શનાબેન તેની પરિસ્થિતિ થી વાકેફ હતા તેમણે દિવ્યાને