ખમ્મા મારા વીરા. એમ્બ્યુલન્સ,એમ્બ્યુલન્સ, એ કોઇ એમ્બ્યુલન્સને બોલાવો,પ્લીઝ,પ્લીઝ. શીખાએ રડતા રડતા,પીડાથી ત્યાં બુમો પાડી.વીર, વીર ત્યાં મંદિરના હોલમાં વચ્ચે ઘાયલ થઇને અર્ધબેભાન અવસ્થામાં પડ્યો છે.વીરની બાજુમાં એક તરફ તેની ,તેની નાની ચાર વર્ષની દીકરી મિશરી બેઠી છે,અને ત્યાં એ હીબકા ભરી ભરીને રડી રહી છે.અને બીજી તરફ તેની બહેન રાધા બેઠી છે.અને એ ત્યાં રડતા રડતા ગુસ્સાથી વીર,વીર,વીર,નામની ચીસો પાડી રહી છે.અને એ ત્યાંજ, ત્યાંજ રડતા રડતા બેહોશ થઇ જાય છે.મંદિરના હોલમાં હવે થોડીકવાર શાંતિ થઇ જાય છે, અને એ શાંતિમાં ત્યાં હવે ફક્ત વીરના પરિવારનો રડવાનો