ગુલાબી રંગ આથમતી સંધ્યાનો

(24)
  • 2.4k
  • 780

પૂરો પત્ર વંચાઈ રહ્યા બાદ દિવ્યેશની આંખો ભીની થઇ ગયેલી . આવા પત્રની તો તે ક્યારની રાહ જોઈ રહેલો . જ્યારથી ઝીલ પરણીને સાસરે ગઈ ત્યારથી.ત્યાં મમતાએ આવી ગાર્ડન ટીપોઈ પર ચા-નાં બે કપ મૂક્યા . એક કપ તેણે દિવ્યેશને આપ્યો . બીજો પોતે લીધો . ઝીલનાં હસ્તાક્ષરવાળો દિવ્યેશનાં નામે આવેલ એ કવર એણે ફોડયું ન હતું . એમાં ઝીલનો કોઈ સંદેશો હશે એ જાણવા છતાં એમને એમ એ કવર અકબન્ધ આપ્યું હતું.એની આંખોમાં આતુરતા હતી . ઝીલનાં ખુશી સમાચાર જાણવાની આતુરતા . પત્રમાં ઝીલે ખુશી સમાચાર સિવાય કંઈક એવું ઘણું બધું લખ્યું હતું જે ખૂબ અલગ હતું . એ