પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ - 44

(135)
  • 4.4k
  • 2
  • 2.3k

આપણે આગળ ના ભાગ માં જોયું કે અંગદ એ સારંગદેશ ના કેદ ખાના માં છે ,આર્દ્રા અંગદ ને એ કેદ ખાના માથી બહાર કાઢે છે અને સારંગદેશ ની સંપૂર્ણ હકીકત અંગદ ને જણાવે છે ,એમાં એ એક દિવ્ય અશ્વ વિષે જણાવે છે જે એક અશ્વત્થ નામ ના વૃક્ષ ની જાણકારી આપે છે ,આર્દ્રા જણાવે છે કે અશ્વત્થ વૃક્ષ માં અનેક રહસ્યો છે જે કદાચ પૃથ્વી ની પાછા લાવવા માં મદદ કરી શકે છે, એ વાત જાણી અંગદ આર્દ્રા ને એ અશ્વ સારંગ દેશ માં થી બહાર લઈ જવા માં મદદ કરે છે,આર્દ્રા અને અંગદ એ અશ્વ પર સવાર થઈ ને