હસીના - the lady killer - 10

(47)
  • 4.4k
  • 3
  • 2.5k

આગલા ભાગમાં આપણે જોયું કે કિલર જયરાજ માટે એક લોખંડની પેટીમાં લેટર રાખે છે અને એના આવનારા શિકારને રોકી શકવાની ચેલેન્જ આપે છે, રાજુ જયરાજને આસ્થા વિશે વાત કરે છે, હવે આગળ, ચેપ્ટર 10 - જાસ્મીન ઉર્ફ હસીના જયરાજ : શું ખબર લાવ્યો છે તું?? રાજુ : એવી ખબર છે કે તમને ઝાટકો લાગશે, આ આસ્થા પંડ્યા તો બહુ છુપી રુસ્તમ નીકળી છે, એની સગાઇ નિખિલ જાની જે હસમુખ જાનીનો છોકરો છે એની સાથે થયેલી હતી 2 મહિના પહેલા જ, પણ એનું અફેર હતું એના બોયફ્રેન્ડ સમીર ઉર્ફ સેમ સાથે.... બંને કેટલીય વાર સાથે દેખાયા છે, છેલ્લે 2 દિવસ પહેલા જ એ બંને