તારુ મારુ બ્રેકઅપ - 5

(31)
  • 7.1k
  • 3
  • 2.2k

વિર :- અરે ભાઈ પાછું બ્રેકઅપ ?અજય :- હા ભાઈ એને આદત પડી ગઈ હતી .પણ સાચે એ આવી રીતે રીસાતી પછી હુ બહાર થી એના માટે કાઈક લઈ આવતો ને અને મનાવતો ને તો એ તરત જ માની જાતી હો. એક દિવસ રાતે હુ ટીવી જોતો હતો ને મે આરતી ને કીધુ કે કાલે મારે મિટિંગ છે. તો ઓફિસે વહેલુ જવાનુ છે તો તુ આલારામ મુકીદેજે અને એ મને કહે કે તુ મુકીદે હુ કપડા ની ઘડી કરુ છુ તુ આમ પણ નવરો જ છે તો તુ જ મુકી દે, અને હુ ટીવી