અધૂરું જીવતર, સ્કૂલેથી ઘરે આવ્યો,રોજની માફક ઝડપથી પગથિયાં ચડ્યો ત્યાંજ બારીમાંથી કોઈ અજાણ્યો અવાજ સંભળાયો, રુદનમીશ્રીત અસ્પષ્ટ અવાજ જેણે મારા શ્વાસ અને ધબકારાની ગતિને વેગમાં લીધા. મેં જારી ખોલીને અંદર જોયું ત્યાં મારી સામે નજર કરી, અમારી ખુરશી પર એક આધેડ ઉંમરની સ્ત્રી બેઠી હતી. હું ઓળખતો નોહતો,એમણે આંખો લૂછી અને હું જવ ?..એમ બોલી જવાનું કરતાં, ત્યાં મમ્મીએ એમને રોક્યા. મેં મારી મમ્મી સામે તે કોણ છે એ પૂછવા સારું જોયું અને અંદર ગયો.એ