સ્ત્રી ને ક્ષમા? વિરોધાભાસ કે વિસ્મયતા

  • 3.3k
  • 1k

12:07 am ક્ષમાં....આજે ખાસ દિવસ પછી પ્રસ્તુત થયો છું. જાણવા નહીં માંગો કેમ અદ્રશ્ય હતો?.હુંજ કહી દઉં છું પરીક્ષા માથે હતી હજુ પણ છે. પણ શબ્દો ની સરવાણી ને રોકી શકાય એવો બંધ હજુ સુધી કોઈ બાંધી નથી શક્યું. એટલેજ નાજુક વિષય સાથે હાજર થયો છું.સ્ત્રી સહજ અધિકાર હોય છે કે એ કોઈની માફી ના માંગે, અને કેમ માંગે? જો ધરતી પર બાળક ને જન્મ આપવાનું કામ સ્ત્રીજ કારી શક્તિ હોય તો પછી એને દરેક અપરાધો ને ક્ષમા કરવા જોઈએ, એક સ્ત્રી નું વર્ણન કરવા જઈએ ત્યારે આપણે ભૌતિક ગુણધર્મો વધુ જોઈએ છીએ, પરંતુ ભૌતિક ની સાથે, નૈતિક, સ્વાભાવિક, અધ્યત્મિક, અને વૈરાગીક