શિકાર - પ્રકરણ ૧૮

(29)
  • 3k
  • 2
  • 1.7k

શિકાર પ્રકરણ ૧૮આકાશ માટે એક નવું પાત્ર ઉમેરાયું હતું ...હિતેશ ના પપ્પા મામાના લિસ્ટમાં છે એટલે કાંઈક તો ઝોલ હશે જ એમના માટે ... હવે મારે માહિતી મેળવવાની છે હિતેશે નહી.. વાત વાતમાં પુછી પણ લિધું આકાશે હિતેશ વિશે બધું જ... અશોકભાઈ કાકડીયા હાલ ડેપ્યુટી કલેકટર રાજકોટ એમના પત્ની પણ ક્લાસ