અદ્રશ્ય - 8

(68)
  • 2.6k
  • 4
  • 1.5k

આગળ જોયું કે સાધુ એ રાહુલ વિશે જાણવા એક નાગને બોલાવ્યો હતો. તે નાગ દ્વારા જાણવા મળ્યું કે રાહુલને જે નાગ સપનામાં દેખાતો હતો તે નાગ રાહુલ પોતે જ છે અને નાગરાજ કોઈ ગુફાનો રસ્તો જાણવા રાહુલ પાસે આવે છે. કોડીઓની વચ્ચે બેઠેલો નાગ અદશ્ય થઈ ગયો. સાધુ : "આટલું જાણ્યા પછી એટલું તો ખબર પડી ગઈ કે નાગરાજ રાહુલને તેનાં સ્વપ્નમાં દેખાતા સોનાના સંદુક સુધી પહોંચવાનો રસ્તો જાણવા માંગે છે." રાહુલનાં પિતા : "પણ રાહુલને એ રસ્તો યાદ તો નથી." સંત : " એ તો રાહુલને યાદ આવી જ જશે." રાહુલની મમ્મી : "તો હવે આપણે શું કરીએ."