જાણે-અજાણે (28)

(68)
  • 4.9k
  • 3
  • 2.6k

દરેકનાં મન આજે વિપરિત દિશામાં જ ફરતાં હતાં. અને રચનાની ઈચ્છા મુજબ કામ કરવાં જતાં કોનાં કામમાં કેવો ભલીવાર આવશે અને કોનાં મન કોની તરફ ભાગશે તેં માત્ર સમય આધારિત હતું. બધાં છૂટાં પડ્યાં પણ દરેકનાં મનમાં પ્રશ્નો નો વંટોળ ફેલાતો હતો. કામ કોઈ બીજાં સાથે કરવું હતું ને કરવું કોઈ બીજાં સાથે પડશે અથવા રચના દીદીએ આ કેમ કર્યું. અથવા તો કોની સાથે કામ નથી કરવું વગેરે વગેરે.. વંદિતાથી રહેવાયું નહીં એટલે તે રચનાનાં ઘેર પહોંચી. વંદિતા: દીદી મને તમારી વાત બરાબર નથી લાગતી. તમને કદાચ ખબર નથી પણ મેં કેટલીય વાર જોયું