Return of shaitaan - Part 17

(24)
  • 3.2k
  • 3
  • 1.1k

"હા પોસિબલ છે પણ હજુ હું સ્યોર નથી કે આ થઇ શકે છે કે પરંતુ જો થઇ શકે તો આ એક રસ્તો છે કેનિસ્ટર સુધી સરળતાથી પહોંચવાનો." કમાન્ડર ઓલિવેટ બોલ્યા. "પરંતુ કાર્ડીનલસ ને તકલીફ નઈ પડે?"લોરા એ પૂછ્યું. "ના કોંકલેવ હંમેશા કેન્ડલ લાઈટ માં જ થાય છે તેઓ ક્યારેય લાઈટ નો ઉપયોગ નથી કરતા.માટે તેમની ચિંતા નથી."કમાન્ડર બોલ્યા. "ઓકે મને નથી ખબર કે તેમને લાઈટ ની જરૂર નથી." લોરા બોલી. " હા એક વાર કોંકલેવ સીલ થઇ જાય (ચાલુ થઇ જાય) પછી મારા ભરોસાના ૧૦૦ ગાર્ડ ની સર્ચ પાર્ટી બનાવી ને ૫ કલાક માં અંધારા માં કેનિસ્ટર ને મેગ્નેટિક ફિલ્ડ