હુંફ

(16)
  • 3.2k
  • 879

હુંફ મંજુ બા સોસાયટી માં ધર નંબર ૩૫ માં રહેતા.તેમની સાથે તેમનો દીકરો પ્રવીણ એક પ્રાઇવેટ લિમિટેડ કંપની જોબ કરે અને તેની પત્ની નિમિષા સરકારી સ્કુલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે. નિમિષા ની બદલી પાટણમાં થઈ ગઈ તેનો ટ્રાન્સફર લેટર પ્રવીણ ને બતાવ્યો અને પ્રવીણ એ કહ્યું કે " હું મમ્મી ને આ વાત કહી દઈશ" મંજુ બા પોતે જાતે બધા માટે ભોજન બનાવતા.નિમિષા ને પોતાનાં દીકરા ની વવું તરીકે નહિ પણ એક દીકરી તરીકે રાખતા. નિમિષા ને કઈ જ કામ કરવા દેતા નહીં.પ્રવીણ નું અને નિમિષા